Other
ફાલસા કલમ
ફાલસા કલમ એક useful અને popular fruit variety છે. આ કલમ plant સારી growth ધરાવતું હોવાથી home garden, farmhouse અને farm plantation માટે suitable છે. તેના ફળ નાના size ના, મીઠા-ખાટા સ્વાદવાળા અને રસદાર હોય છે. ફાલસાનું ફળ juice, sharbat અને ઘરગથ્થુ ઉપયોગ માટે ખૂબ પસંદ કરવામાં આવે છે. Low maintenance અને seasonal fruiting માટે આ એક સારી પસંદગી માનવામાં આવે છે.
- Weight
- 1 - 3 gm per fruit
- Season
- મે થી જૂન
- Height
- 2.5 થી 4 ફૂટ