Other
સિંગાપુરી ચેરી
સિંગાપુરી ચેરી એક attractive અને useful fruit variety છે. આ plant fast growth ધરાવતું હોવાથી home garden, farmhouse અને farm plantation માટે suitable છે. તેના ફળ નાના size ના, red color ના અને ખાવામાં મીઠા-રસદાર હોય છે. આ plant પર નાના સફેદ ફૂલ આવે છે, જે દેખાવમાં સુંદર લાગે છે. સિંગાપુરી ચેરી birds attract કરવા માટે પણ સારી variety માનવામાં આવે છે. Low maintenance અને seasonal fruiting માટે આ એક સારી પસંદગી છે.
- Weight
- 3 - 8 gm per fruit
- Season
- મોટાભાગે વર્ષભર
- Height
- 2.5 થી 4 ફૂટ