કરમદાં
કરમદા
કરમદા એક useful અને hardy fruit variety છે. આ plant સારી growth ધરાવતું હોવાથી home garden, farmhouse અને farm plantation માટે suitable છે. તેના ફળ નાના size ના અને સ્વાદમાં ખાટા-હળવા મીઠા હોય છે. કરમદાનું ફળ અથાણાં, ચટણી, juice અને ઘરગથ્થુ ઉપયોગ માટે ખૂબ પસંદ કરવામાં આવે છે. Low maintenance, મજબૂત growth અને seasonal fruiting માટે આ એક સારી પસંદગી માનવામાં આવે છે.
- Weight
- 3 - 8 gm per fruit
- Season
- જુલાઈ થી સપ્ટેમ્બર
- Height
- 2.5 થી 4 ફૂટ