આંબા
જમ્બો કેસર કેરી
જમ્બો કેસર કેરી કેસર variety જેવી મીઠી, સુગંધિત અને ગાઢ કેસરિયા pulp ધરાવતી mango variety છે. ફળનું size સામાન્ય કેસર કરતાં મોટું હોય છે અને pulp juicy, smooth અને flavourful હોય છે. Direct eating, aamras, pulp અને juice માટે સારી variety છે. Home garden, terrace garden અને commercial farming માટે suitable છે.
- Weight
- 350–700 gm per fruit
- Season
- May to June
- Height
- 2.5 to 4 ft approx