જામફળ
જામફળ L49
જામફળ L49 એક popular અને high-yielding જામફળની variety છે. આ plant સારી growth ધરાવતું હોવાથી home garden, farmhouse અને farm plantation માટે suitable છે. તેના ફળનો સ્વાદ મીઠો, સુગંધિત અને ખાવામાં ખૂબ સારો હોય છે. L49 variety માં ફળની quality સારી હોવાથી બજારમાં સારી demand રહે છે. Low maintenance અને long-term fruiting માટે આ એક સારી પસંદગી માનવામાં આવે છે.
- Weight
- 150 - 300 gm per fruit
- Season
- મોટાભાગે વર્ષભર
- Height
- 2.5 થી 4 ફૂટ