નારિયેળી
નારિયેળી બોના
નારિયેળી બોના એક attractive અને useful નારિયેળની variety છે. આ plant compact growth ધરાવતું હોવાથી home garden, farmhouse અને farm plantation માટે suitable છે. તેના ફળમાં પાણી અને ગૂદો સારી quality નો મળે છે. Low maintenance અને long-term fruiting માટે આ એક સારી premium variety માનવામાં આવે છે.
- Weight
- 800 gm - 1.5 kg per fruit
- Season
- મોટાભાગે વર્ષભર
- Height
- 2.5 થી 4 ફૂટ